આકૃતિ ત્રણ પરિસ્થિતિઓ દર્શાવે છે જ્યારે $\vec v$ વેગ ધરાવતો ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માંથી પસાર થાય છે. દરેક કિસ્સામાં,ઇલેક્ટ્રોન પર લાગતા ચુંબકીય બળની દિશા શું છે?

  • A
    ધન $z-$ અક્ષ,ઋણ $x-$ અક્ષ,ધન $y-$ અક્ષ
  • B
    ઋણ $z-$ અક્ષ,ઋણ $x-$ અક્ષ અને શૂન્ય
  • C
    ધન $z-$ અક્ષ,ધન $y-$ અક્ષ અને શૂન્ય
  • D
    ઋણ $z-$ અક્ષ,ધન $x-$ અક્ષ અને શૂન્ય

Explore More

Similar Questions

એક વીજભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જ્યારે કણની ઉર્જા બમણી કરવામાં આવે,ત્યારે નવી ત્રિજ્યા કેટલી થશે?

$v = (3 \hat{i} + 2 \hat{j}) \text{ ms}^{-1}$ વેગ ધરાવતો પ્રોટોન $(2 \hat{j} + 3 \hat{k}) \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ $\text{ms}^{-2}$ માં શોધો. (પ્રોટોનનો વિશિષ્ટ વીજભાર $= 0.96 \times 10^8 \text{ C kg}^{-1}$)

સમાન ગતિઊર્જા ધરાવતા એક ડ્યુટેરોન અને એક આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. ધારો કે $r_{d}$ અને $r_{\alpha}$ એ તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ છે. તો $\frac{r_{d}}{r_{\alpha}}$ નું મૂલ્ય કેટલું થાય?

જો કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ-સમાંતર ગતિ કરતો હોય,તો તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

એક ઇલેક્ટ્રોન ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરી રહ્યો છે. તમે થોડા સમય માટે ચુંબકીય ક્ષેત્ર લગાડવા માંગો છો જેથી ઇલેક્ટ્રોન તેની દિશા ઉલટાવી શકે અને ઋણ $X$-અક્ષને સમાંતર ગતિ કરે. આ કાર્ય નીચેનામાંથી કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડીને કરી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo